ETV Bharat / technology

ASU ChatGPT Enterprise: હવે ચેટ જીપીટીનો ઉપયોગ થશે યુનિવર્સિટી ક્લાસરૂમમાં - undefined

ASU ChatGPT Enterprise: વિદ્યાર્થીઓની સફળતામાં વધારો કરવા, ઇનોવેટિવ રિસર્ચ અને ઓર્ગેનાઇઝેશનલ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે એરીજોના સ્ટેટ યુનિવર્સિટી - ASU અને OpenAI ChatGPTએ પાર્ટનેરશીપની જાહેરાત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

Chat GPT will be used now in the university classroom

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 1:18 AM IST

Updated : Jan 20, 2024, 1:26 AM IST

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકામાં એરિજૉન સ્ટેટ યુનિવર્સિટી-ASU અને ઓપનએઆઈએ ચેટજીપીટીને શ્રેણીમાં લાવવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે. ચેટજીપીટીની પાછળ એઆઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ઓપનઆઈની સાથે ભાગીદારી કરનાર યુનિવર્સિટી પ્રથમ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુશન બની ગઈ છે. ફેબ્રુઆરીથી શરૂ કરીને, ASU ChatGPT Enterpriseના ઇનોવેટિવ ઉપયોગને લાગુ કરવા માટે ફેકલ્ટી અને કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. આમાં ત્રણ મહત્વના વિભાગો સામેલ છે. વિદ્યાર્થીઓની સફળતાને વધારવી, ઇનોવેટિવ રિસર્ચ માટે નવો ચીલો ચાતરવો અને સાસંસ્થાગત પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી.

ASUના મુખ્ય માહિતી અધિકારી લેવ ગોનિકએ કહ્યું, "એડવાંન્સ એઆઈ ક્ષમતાઓ સુધી પહોંચીને પ્રદાન કરનારા આ ટૂલ્સ લોકોને સમકક્ષ તકો પૂરી પાડે છે, જેનથી લોકો અને સંસ્થાઓને ક્રિએટિવ અને ઇનોવેટિવ પ્રયત્નો માટે એઆઈના પાવરનો ઉપયોગ કરવાની અનુમતિ મળી રહી છે." એએસયુ અને ઓપનએઆઈની વચ્ચે ભાગીદારી ChatGPT Enterpriseની એડવાંન્સ ક્ષમતાને ઉચ્ચ અભ્યાસમાં લાવે છે, જેનથી ઉનીવર્સિટીમાં લર્નિંગ, ક્રિએટિવિટી અને વિદ્યાર્થીઓના પરિણામોને કેવી રીતે વધારી શકાય, એ માટે એક નવો દાખલો બેસશે.

ASUના અધ્યક્ષ માઇકલ એમ. ક્રોએ કહ્યું, "ઓપનએઆઈની સાથે અમારી ભાગીદારી અમારી ફિલસૂફી અને એઆઈ લર્નિંગ ટેકનોલોજીના વિકાસમાં ભાગ લેવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીએ કહ્યું, "પ્લેટફોર્મ યુઝરની પ્રાઈવાસીને પ્રાથમિકતા આપે છે, યુઝર ડેટાની સુરક્ષા માટે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ સુરક્ષાના ઉપાયોને નિયોજીત કરે છે. આ ઉપાય ડિજિટલ ખતરાથી બચાવવા માટે સાવધાનીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે પ્લેટફોર્મની કાર્યક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે."

ઓપન એઆઈના મુખ્ય પરિચાલન અધિકારી બ્રેડ લાઇતકેપએ જણાવ્યું, "શીખવું એ વાતનું મૂળ છે કે આટલા બધાં યુઝર ChatGPTને શા માટે પસંદ કરે છે. એએસયુ પોતાના એજ્યુકેશન પ્રોગ્રામમાં ChatGPTને એકીકૃત કરીને ઈનોવેશનમાં અગ્રસ્તહને છે." અમે એએસયુ દ્વારા શીખવા અને હાઇ એજ્યુકેશનમાં ChatGPTના પ્રભાવને વધારવાની દિશામાં કામ કરવા માટે ઈચ્છીએ છીએ."

  1. Unlimited 5G data plans: એરટેલ, જિયો ટૂંક સમયમાં અનલિમિટેડ 5G ડેટા પ્લાન પાછી ખેંચી શકે છે: રિપોર્ટ
  2. ELON MUSK X ANNOUNCED : X એ નાના ઉદ્યોગકારો માટે તૈયાર કર્યો સસ્તો પ્લાન

Last Updated : Jan 20, 2024, 1:26 AM IST

For All Latest Updates

TAGGED:

Chat GPT
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.