ETV Bharat / state

શિકારી પીંજરામાં: શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓ જેલના હવાલે - police caught the porcupine hunter - POLICE CAUGHT THE PORCUPINE HUNTER

ગાંધીનગરમાં શાહુડીનો શિકાર કરતા બે શિકારીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. થોડા દિવસ પહેલા બે વ્યક્તિઓ દ્વારા રક્ષિત પ્રાણી શાહુડીનો શિકાર કરતો વિડિયો વાયરલ થયો હતો. જાણો. police caught the porcupine hunter

શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓને વન વિભાગે જેલના પિંજરે પુર્યા
શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓને વન વિભાગે જેલના પિંજરે પુર્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 1:46 PM IST

Updated : Sep 23, 2024, 2:24 PM IST

ગાંધીનગર: મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, શિકારીઓ શાહુડીનો શિકાર કરીને તેનું માસ આરોગતા હતા. વાયરલ વિડીયોના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત વન વિભાગે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ શિકારીઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે 48 વર્ષીય સુરેશજી લાખાજી દેવીપુજક અને 31 વર્ષીય રોહિતકુમાર પ્રતાપજી ઠાકોર જે બંને મગોડી ગામના વાતની છે તેમની અટકાયત કરી હતી. શાહુડી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિત એક હેઠળ વિશે સૌરક્ષણ પ્રાપ્ત થયેલું પ્રાણી છે. તેથી તેનો શિકાર કરવો પ્રતિબંધિત છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોને શિકાર કરીને તેનું માસ રોગતા કેટલાક શિકારીઓ કરી રહ્યા હોવાને વાન વિભાગને બાતમી મળી હતી. ગેરફાયદેસર શિકાર કરતા શિકારીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી અને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા છે. બે વ્યક્તિઓ દ્વારા શાહુડીનો શિકાર કરીને તેનો માસ ખાતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગએ અધિકારીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓને વન વિભાગે જેલના પિંજરે પુર્યા (Etv Bharat Gujarat)
શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓને વન વિભાગે જેલના પિંજરે પુર્યા
શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓને વન વિભાગે જેલના પિંજરે પુર્યા (Etv Bharat Gujarat)

આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા: ગામડાઓમાં બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા હતા. વાઇરલ વિડીયોની તપાસ કરતા વિડીયો મગોડી ગામનો હોવાનું જાહેર થયું હતું. વન વિભાગના અધિકારીઓએ વિડીયોના આધારે પેટ્રોલિંગ કરીને રોહિતકુમાર અને સુરેશજીને ઝડપી પાડ્યા છે. તેમની વિરુદ્ધ વન્યજીવ સૌરક્ષણ અધિનિયમ 1972 ની કલમ અને વન્ય પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2022 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. કોટે બંને આરોપીઓના જામીન નામંજૂર કરી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચો:

  1. સિદ્ધપુર માતૃગયા તીર્થ બિંદુ સરોવર પર શ્રદ્ધાળુઓની ભીડ, રોજ 3 હજારથી વધુ માતૃશ્રાદ્ધ થાય છે - Siddhapur Tirtha Bindu Sarovar
  2. સુરતમાંથી ઝડપાયેલા નકલી કસ્ટમ અધિકારીનું કારસ્તાન, પેટ્રોલ પંપ સંચાલકને 3.54 લાખનો લગાવ્યો ચૂનો - surat crime

Last Updated : Sep 23, 2024, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.