ETV Bharat / state

ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી - Fire drive organized in Ambaji

ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં 2 દિવસમાં 11 થી વધુ હોટલો ધર્મશાળા સીલ કરાઈ, હોટલ સંચાલકો અને ધર્મશાળા માલિકોમાં ફફડાટ ફેલાયો છે. Fire drive organized in Ambaji

ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી
ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 4:24 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં આવેલું અંબાજી એટલે માઁ અંબાનું ધામ ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. ત્યારે અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો- ધર્મશાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં ફાયર સેફટી ન હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં ફાયર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

2 દિવસમાં 11 થી વધુ હોટલો ધર્મશાળા સીલ કરાઈ
2 દિવસમાં 11 થી વધુ હોટલો ધર્મશાળા સીલ કરાઈ (Etv Bharat gujarat)

100 હોટલો અને ધર્મશાળાઓને નોટિસ: અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો-ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા NOC સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી. જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને 2 દિવસમાં 11 થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ છે.

ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર ડ્રાઈવનું આયોજન
ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર ડ્રાઈવનું આયોજન (Etv Bharat gujarat)

ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરાયું: અંબાજીમાં ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુરથી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે હોટલો ધર્મશાળાઓએ NOC માટે અપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને આજે સીલ કરવામાં આવ્યા હતા.

NOC વગરના એકમો સીલ કરાયા: શનિવારે 5 એકમોને અને સોમવારે 6 એકમોને સીલ કરાયા હતા. સોમવારે અંબાજીની અંબેવેલી હોટલ, ચરોતર સરદાર પટેલ ધર્મશાળા, ચૌધરી ધર્મશાળા, ભગવતી પાર્ટી પ્લોટ, શ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી. હજુ આ ફાયર વિભાગની ડ્રાઇવ અંબાજીની કોમર્શિયલ હોટલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ છે. ફાયર ઓફિસર પ્રદીપ બારોટની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

  1. પોલીસ બની દેવદૂત, આપઘાત કરવા ગયેલા યુવકને પોલીસે બચાવ્યો - Police rescue the young man
  2. લ્યો બોલો... પહેલા સંસદમાં હવે કરોડોના ખર્ચે બનેલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી પાણી ટપક્યું, ડોલ મુકવી પડી - Surat International Airport

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.