ETV Bharat / state

શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત - Sabarkantha News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 7:30 PM IST

Updated : Jul 14, 2024, 8:06 PM IST

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત થયા હોવાની ખબરથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે.

પ્રતિકાત્મ તસવીર
પ્રતિકાત્મ તસવીર (Etv Bharat)

સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત થયા હોવાની ખબરથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. હિંમતનગર સિવિલ માં વધુ બે શંકાસ્પદ ચાંદીપૂરા વાયરસનો કેસ નોંધાયા બાદ પોષિના તાલુકાના નાડા ગામનું 3 વર્ષીય બાળકનું મોત થયું છે. સિવિલ ખાતે અત્યાર સુધીમાં ટોટલ 8 કેસ નોંધાયાથી હડકંપ સર્જાયો છે. જેમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં અત્યાર સુધીમાં 5 બાળકના મોત થઈ ચૂક્યા છે અન્ય બે બાળકોની તબિયત સુધારા તરફ છે.

PICUમાં 3 બાળકોની સારવાર ચાલું: અરવલ્લીના મેઘરજ તાલુકાનો દાખલ કરાયેલ બાળકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર હાથ ધરવામાં આવી રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં PICUમાં 3 બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. વાયરસ મામલે ગત રોજ પુના મોકલાયેલા સેમ્પલના પરિણામ આવતીકાલે સોમવારે મળશે. હાલમાં મોતનો કુલ આંકડો 5 અને કુલ 8 કેશ થતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. સાબરકાંઠાના 3 અરવલ્લી જિલ્લા 4 અને અન્ય એક કેસ રાજસ્થાનમાં મળી કુલ 8 કેસ નોંધાયા છે...

આ પણ વાંચો:

  1. આ ગામમાં પાણી પીવાલાયક નથી ! DDO ની સૂચનાને અવગણતા 44 ગામોને નોટિસ ફટકારી - Gandhinagar Waterborne Epidemic
  2. એસોસિયેટ પ્રોફેસર ડો. સુમિત રાવતના સંશોધનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી, બાળકોમાં ફરી ઓરીનો રોગચાળો - international recognition
Last Updated : Jul 14, 2024, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.