ETV Bharat / state

પોલીસ વિભાગમાં બદલી, 9 બિનહથિયારી PSIની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી - Police sub inspector transfer - POLICE SUB INSPECTOR TRANSFER

ચૂંટણી પૂર્ણ થતાં ફરી એકવાર પોલીસ વિભાગમાં બદલીનો દૌર જોવા મળ્યો છે. રાજ્યમાં 9 જેટલાં બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. 8 Police sub inspector transfer

ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 11:14 AM IST

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં મોટા પાયે પોલીસ વિભાગમાં બદલીઓ થઈ હતી, ત્યારે ચૂંટણીઓ પૂર્ણ થતાં પોલીસ વિભાગમાંથી ફરી એકવાર બદલીનો દૌર જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત 9 બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ તમામ 8 પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરવામાં આવી છે.

બદલી કરાયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર

ક્રમ નામહોદ્દોમૂળ મહેકમ
1આર.જી. ચૌધરી બિન હથિયારી PSIખેડા
2એસ.વી. ગોસ્વામીબિન હથિયારી PSIખેડા
3એ.કે.પઠાણબિન હથિયારી PSIઅમદાવાદ શહેર
4ડી.વી. ચિત્રા બિન હથિયારી PSIઅમદાવાદ ગ્રામ્ય
5વી.સી.જાડેજા બિન હથિયારી PSIભાવનગર
6બી.એન.ગોહીલબિન હથિયારી PSI વડોદરા ગ્રામ્ય
7વી.એન.પંડ્યાબિન હથિયારી PSIપાટણ
8કે.ડી.જાદવબિન હથિયારી PSIસુરેન્દ્રનગર
9ડી.ઝેડ.રાઠવાબિન હથિયારી PSIકચ્છ પશ્ચિમ-ભુજ

તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે, જ્યાં સુધી આગામી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી સ્ટેટ મોનીટરિંગ સેલની કચેરી ગાંધીનગરમાં ફરજ બજાવવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.