ETV Bharat / state

વલસાડ ડાંગ બેઠક ઉપર છેલ્લા 2 દિવસમાં કુલ 32 ફોર્મ ઉપડ્યા, જોકે હજુ સુધી ફોર્મ જમા થયા નથી - 26 valsad dang loksabha seat - 26 VALSAD DANG LOKSABHA SEAT

26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તારીખ 12 એપ્રિલના રોજ નોટિસ જાહેર થયા બાદ 12-13 બે દિવસ દરમ્યાન કુલ 32 ફોર ઉમેદવારો લઈ ગયા જોકે હજુ સુધી કોઈ ફોર્મ જમા થયા નથી.

26 વલસાડ ડાંગ લોકસભા બેઠક
26 વલસાડ ડાંગ લોકસભા બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 3:01 PM IST

Updated : Apr 14, 2024, 3:40 PM IST

વલસાડ: 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તારીખ 12 એપ્રિલના રોજ નોટિસ જાહેર થયા બાદ તારીખ 12-13 એમ બે દિવસ દરમ્યાન કુલ 32 ફોર ઉમેદવારો લઈ ગયા જોકે હજુ સુધી કોઈ ફોર્મ જમા થયા નથી.

*કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ કરશે ઉમેદવારી

26 વલસાડ ડાંગ બેઠક ઉપર ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ મંગળવાર ના રોજ 16 એપ્રિલે વલસાડ ખાતે ઉમેદવારી કરશે તેઓ વલસાડ શહેરમાં આવેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે એકત્ર થયા બાદ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે જેમાં તેમની સાથે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ જોડાશે

*ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

લોકસભાની ચૂંટણીમાં વિગતવાર માહિતી જોઇએ, તો ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ 12-4-24, ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19-4-24, ઉમેદવારી પત્રો ચકાસણીની છેલ્લી તારીખ 20-4-2024, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22-4-24, મતદાન ની તારીખ 7-5-24, મતગણતરી ની તારીખ 4-6-2024 છે.

વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં આવતી કુલ 7 વિધાનસભામાં તારીખ 1 -1-24 રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી અનુસાર કુલ 2006 મતદાન મથક ઉપર 18,48,211 મતદારો નોંધાયા છે.

ડાંગ -98516 પુરુષ,98261 મહિલા કુલ 19,6779

વાંસદા 147466 પુરુષ,153795 મહિલા કુલ 301261

ધરમપુર 126506 પુરુષ,127898 મહિલા,કુલ 254407

વલસાડ 134428 પુરુષ,132203 મહિલા,કુલ 266634

પારડી 140546 પુરુષ,125832 મહિલા,કુલ 266383

કપરાડા 137785 પુરુષ,134676 મહિલા,કુલ 272465

ઉમરગામ 154132 પુરુષ, 136145 મહિલા, કુલ 290282

આમ કુલ 939379 પુરુષ,908810 મહિલા, કુલ 1848211 Conclusion:આમ હાલ તો લોકસભા ની ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે સોમવાર મંગળવાર ના રોજ જાણીતી રાજકીય પાર્ટી ના ઉમેદવારો તેમના સમર્થકો સાથે કલેકટર કચેરી પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવશે.

  1. જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે 32 ફોર્મ ભરાયા, 19મી એપ્રિલ છેલ્લી તારીખ - Junagadh lok sabha seat
  2. Lok Sabha Election Polling booth: લોકસભા ચૂંટણી 2024માં કેટલા મતદાન મથકો બનાવવામાં આવશે ? જાણો

Last Updated : Apr 14, 2024, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.