ગ્રોસ આઇલેટ (સેન્ટ લુસિયા): ભારતીય કેપ્ટન મેચ દરમિયાન ફુલ ફોર્મમાં હતો અને તેણે 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 આકાશી છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. રોહિતે કોઈપણ ઓસ્ટ્રેલિયન બોલરની શરમ રાખી ન હતી અને આક્રમક બેટિંગ કરી હતી, અને મેદાનની ચારેબાજુ ધુંઆધાર બેટિંગ વડે ચોગ્ગા અને છગ્ગાની આંધી સર્જી દીધી હતી. મેચ જોવા માટે આવેલા મોટી સંખ્યામાં ભારતીય ચાહકોએ રોહિતના પ્રદર્શનનો ભરપૂર આનંદ માણ્યો હતો.
Captain Rohit Sharma today Made the records. 🔥
— Tanuj Singh (@ImTanujSingh) June 24, 2024
- THIS IS HITMAN HERITAGE…!!!! 🐐 pic.twitter.com/r547fk1DP0
રોહિતની વિસ્ફોટક ઇનિંગને કારણે ભારતે 5 વિકેટના નુકસાન પર 205 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ રોહિત T20Iમાં 200 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.
Milestone 🔓
— BCCI (@BCCI) June 24, 2024
Captain Rohit Sharma reaches 2️⃣0️⃣0️⃣ sixes in T20 Internationals 👏
Follow The Match ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #TeamIndia | #AUSvIND | @ImRo45 pic.twitter.com/6LW6SJIky4
રોહિત શર્માએ તોડેલા રેકોર્ડની યાદીઃ
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનો સર્વોચ્ચ સ્કોર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 92 રન (2024)
79 રન ઓસ્ટ્રેલિયા સામે (2010)
74 રન અફઘાનિસ્તાન સામે (2021)
T20 વર્લ્ડ કપમાં ભારત માટે ત્રીજી સૌથી તેજ અડધી સદી
Fastest #T20WorldCup 2024 fifty 🔥
— ICC (@ICC) June 24, 2024
Rohit Sharma’s half century is an @MyIndusIndBank Milestone Moment 🙌#AUSvIND pic.twitter.com/KIag5ws0XI
12 બોલ - ઈંગ્લેન્ડ સામે (2007)
18 બોલ - ઈંગ્લેન્ડ સામે (2021)
19 બોલ -ઓસ્ટ્રેલિયા સામે (2024)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પ્રતિસ્પર્ધી સામે સૌથી વધુ છગ્ગા
ROHIT SHARMA TODAY: 🐐
— Tanuj Singh (@ImTanujSingh) June 24, 2024
- Most runs in T20I History.
- Completed 19,000 int'l runs.
- First player 200 Sixes in T20Is
- Fastest fifty vs AUS in T20 WC
- Fastest fifty in this T20 WC
- Most Boundaries in T20 WCs.
- 2nd HS for India in T20 WC.
- Most Sixes vs an opponent in int'l. pic.twitter.com/QhEjY8reXg
130 - ક્રિસ ગેલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
130* - રોહિત શર્મા - ઓસ્ટ્રેલિયા સામે
88 - રોહિત શર્મા - વેસ્ટ ઈન્ડિઝ સામે
T20 વર્લ્ડ કપ 2024માં એક મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
98 - નિકોલસ પૂરન વર્સિસ અફઘાનિસ્તાન
94 - એરોન જોન્સ વર્સિસ કેનેડા
92 - રોહિત શર્મા વર્સિસ ઓસ્ટ્રેલિયા
T20 વર્લ્ડ કપમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
98 - ક્રિસ ગેલ વર્સિસ ભારત (2010)
92 - રોહિત શર્મા વર્સિસ ઓસ્ટ્રેલિયા (2024)
88 - ક્રિસ ગેલ વર્સિસ ઓસ્ટ્રેલિયા (2009)
T20 વર્લ્ડ કપમાં ભારતનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
101 - એસ રૈના વર્સિસ દક્ષિણ આફ્રિકા (2010)
92 - રોહિત શર્મા વર્સિસ ઓસ્ટ્રેલિયા (2024)
89* - વિરાટ કોહલી વર્સિસ વેસ્ટ ઈન્ડિઝ (2016)