નવી દિલ્હી: લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં બેડમિન્ટન મેન્સ સિંગલ ઇવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી છે. આ જીત સાથે લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. સેને પ્રણયને 21-12, 21-6ના સ્કોરથી હરાવ્યો અને શરૂઆતની 40 મિનિટમાં જ મેચ જીતી લીધી. લક્ષ્ય હવે રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગયો છે અને આગામી મેચમાં તેનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે થશે.
🇮🇳🙌 𝗟𝗮𝗸𝘀𝗵𝘆𝗮 𝗶𝘀 𝗼𝗻 𝗮 𝗿𝗼𝗹𝗹! Lakshya Sen emerged victorious against his fellow Indian compatriot, HS Prannoy to book his place in the quarter-final of the men's singles event. Lakshya is really making a habit out of winning matches in straight games.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
👏 Well fought… pic.twitter.com/hbZMejMCb4
અપડેટ ચાલું છે...