ETV Bharat / sports

'સિલ્વર મેડલ માટે વિચારણા થવી જોઈએ', સાંસદોએ વિનેશ ફોગાટના પ્રયાસોની કરી પ્રશંસા… - Paris Olympics 2024

ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારતીય ટીમ જર્મની સામે 1-3થી હારી ગઈ છે. ભારત મેડલથી ચુકી ગયું છે. વાંચો વધુ આગળ...

વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટ ((IANS PHOTOS))
author img

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 4:18 PM IST

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારત જર્મની સામે 1-3થી હારી ગયું, આ સાથે ભારતીય ત્રિપુટી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ભારતીય ટીમ પાસે સેમિફાઇનલમાં પ્રવેશવાની સુવર્ણ તક હતી પરંતુ જર્મની સામેની હાર બાદ તે ઓલિમ્પિક 2024માંથી બહાર થઈ ગઈ હતી.

પ્રથમ મેચ: ભારત માટે પ્રથમ મેચ અર્ચના કામથ અને શ્રીજા અકુલાએ જર્મનીની વાન યુઆન અને શાન ઝિયાઓના સામે રમી હતી. આ મેચમાં ભારતીય જોડીનો 1-3થી પરાજય થયો હતો. આ મેચના પ્રથમ સેટમાં ભારત 5-11થી હારી ગયું હતું, પરંતુ ભારતીય જોડીએ બીજા સેટમાં વાપસી કરી હતી અને 11-8થી જીત મેળવી હતી. આ પછી જર્મનીએ 10-11 અને 6-11થી જીત મેળવી હતી.

બીજી મેચ: ટીમ ઈન્ડિયા માટે મનિકા બત્રા અને જર્મની કોફમેન એન્નેટે બીજી મેચ રમી. આ મેચમાં ભારતને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે પહેલો સેટ 11-5થી જીત્યો હતો પરંતુ બાકીના ત્રણ સેટ અનુક્રમે 5-11, 7-11, 5-11થી હારી ગયા હતા.

ત્રીજી મેચ: ભારતે ત્રીજી મેચ અર્ચના કામથ અને જર્મનીની શાન ઝિઓના સાથે રમી હતી. ભારત આ મેચ 1-3થી હારી ગયું હતું. આ મેચમાં ભારતે પહેલો સેટ 19-17થી જીત્યો હતો પરંતુ બીજો સેટ 1-11થી હારી ગયો હતો, ત્યારબાદ તેણે કમબેક કરીને ત્રીજો સેટ 11-5થી જીતી લીધો હતો. જર્મનીએ ચોથા સેટમાં ભારતને 9-11થી હરાવ્યું હતું.

ચોથી મેચ: ત્રીજી મેચ ભારતની શ્રીજા અકુલા અને જર્મનીની કોફમેન એન્નેટ વચ્ચે રમાઈ હતી. ભારત આ મેચ 0-3થી હારી ગયું હતું. આ મેચમાં ભારતે પહેલો સેટ 6-11થી, બીજો સેટ 7-11થી અને ત્રીજો સેટ 7-11થી ગુમાવ્યો હતો.

  1. આજે ભારતીય ટીમનો છેલ્લી ODI સીરિઝ જીતીને બરોબરી કરવાનો પ્રયાસ. 2 મોત ફેરફાર કરવામાં આવ્યા … - SL vs IND 3rd ODI
  2. 'હું જે નિરાશાની લાગણી અનુભવી રહ્યો છું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી' વિનેશ ફોગાટની અયોગ્યતા પર PM મોદી બોલ્યા… - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.