ETV Bharat / sports

પેરિસ ઓલિમ્પિક 2024 ના સાતમ દિવસે ભારતીય ખેલાડીઓ મેદાનમાં પહોંચ્યા, આજે મનુ ભાકર પાસેથી ત્રીજા મેડલની અપેક્ષા... - PARIS OLYMPIC 2024 - PARIS OLYMPIC 2024

પેરિસ ઓલિમ્પિક 2024: 7 મો દિવસ
પેરિસ ઓલિમ્પિક 2024: 7 મો દિવસ (ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 1:13 PM IST

Updated : Aug 2, 2024, 6:22 PM IST

પેરિસ (ફ્રાન્સ): પેરિસ ઓલિમ્પિક 2024નો છઠ્ઠો દિવસ ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. આજે 2જી ઓગસ્ટના રોજ ઓલિમ્પિકના 7માં દિવસે ભારતને તેના ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. પેરિસમાં 2 બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર શાનદાર ફોર્મમાં છે. અને આજે તે 25 મીટર પિસ્તોલ મહિલા ક્વોલિફિકેશનમાં ભાગ લેવા જય રહી છે. આ સિવાય સ્ટાર શટલર લક્ષ્ય સેન મેન્સ સિંગલ બેડમિન્ટનની ક્વાર્ટર ફાઈનલ રમશે. આ સાથે જ ભારતીય હોકી ટીમ તેની કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આજે સાતમ દિવસે કયા ભારતીય ખેલાડીઓ ક્યારે મેદાનમાં ઉતરશે તેની લાઈવ અપડેટ માટે વાંચો આ અહેવાલ...

LIVE FEED

6:21 PM, 2 Aug 2024 (IST)

ભારતની તીરંગબાજ મિશ્રિત ટીમી સેમિફાનલમાં મારી એન્ટ્રી

ભારતની તીરંદાજી મિશ્રિત ટીમ ભક્ત અંકિતા અને બોમ્માદેવરા ધીરજે રાઉન્ડ ઓફ 18ની સ્પર્ધામાં સ્પેન સામે ધમાકેદાર પ્રદર્શન કરી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

6:05 PM, 2 Aug 2024 (IST)

Paris Olympics 2024 Day 6 LIVE :ઓસ્ટ્રેલિયા પર ભારતીય હોકી ટીમનો દબદબો

અભિષેક અને હરમનપ્રીતના ગોલને કારણે ભારતે અત્યાર સુધીમાં ક્વાર્ટરમાં 2-0થી લીડ મેળવી છે. હાલ ચોથા ક્વાર્ટર માટે મેચ રમી રહ્યા છે.

5:16 PM, 2 Aug 2024 (IST)

Paris Olympics 2024 Day 6 LIVE : મનુ ભાકરે કર્યું ફાઇનલમાં ક્વોલિફાય

મહિલાઓની 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં મનુ ભાકરે ઈતિહાસ સર્જ્યો. શૂટર ક્વોલિફાઈંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી મનુ ભાકર.

4:55 PM, 2 Aug 2024 (IST)

Paris Olympics 2024 Day 6 LIVE : ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હોકી મેચ શરૂ થઈ

ભારતીય હોકી ટીમ અને ઓસ્ટ્રેલિયા હોકી ટીમ વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. ભારતની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ છે. ભારતે પહેલા જ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

4:14 PM, 2 Aug 2024 (IST)

Paris Olympics 2024 Day 6 LIVE :મનુએ છેલ્લા રાઉન્ડ પછી ત્રીજું સ્થાન હાંસલ કર્યું

શૂટિંગમાં, મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં, મનુ ભાકરે પ્રિસિઝન રાઉન્ડ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ઈશા સિંહ 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં 15માં સ્થાને છે.

3:50 PM, 2 Aug 2024 (IST)

Paris Olympics 2024 Day 6 LIVE : હાલ મનુ ભાકરની સ્પર્ધા યથાવત

શૂટિંગમાં, મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરની સ્પર્ધા ચાલી રહી છે. તેણે પ્રથમ શ્રેણીમાં 100માંથી 97 રન બનાવ્યા છે.

Last Updated : Aug 2, 2024, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.