ETV Bharat / politics

8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન શરૂ, કુલ 904 ઉમેદવારો મેદાનમાં - lok sabha election 2024 7th phase - LOK SABHA ELECTION 2024 7TH PHASE

લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે શનિવાર, 1 જૂનના રોજ મતદાન શરૂ થઈ ગયું છે. અંતિમ અને સાતમા તબકક્કાના મતદાનમાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થવા જઈ રહ્યું છે. lok sabha election 2024 7th phase

આજે 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન
આજે 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન (Etv Bharat (Graphics))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 6:24 AM IST

Updated : Jun 1, 2024, 7:30 AM IST

હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે શનિવાર, 1 જૂનના રોજ સવારે 7ના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થવા જઈ રહ્યું છે. સાતમાં તબક્કુકામાં કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

અંતિમ અનં સાતમા તબક્કામા કુલ 904 ઉમેદવારો મેદાનમાં
અંતિમ અનં સાતમા તબક્કામા કુલ 904 ઉમેદવારો મેદાનમાં (Etv Bharat (Graphics))

આજે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 13400, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે.

આજે 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન
આજે 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન (Etv Bharat (Graphics))

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે.

રાજ્ય લોકસભા બેઠક
ઉત્તર પ્રદેશ વારાણસી, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, ઘોસી, બલિયા, સલેમપુર, ચંદૌલી, મિર્ઝાપુર, રોબર્ટસગંજ, બસગાંવ, ગાઝીપુર
પંજાબગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહિબ, જલંધર, હોશિયારપુર, આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોઝપુર, ભટિંડા, સંગરુર, પટિયાલા
બિહારબક્સર, કરકટ, જહાનાબાદ, નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, સાસારામ
પશ્ચિમ બંગાળ બસીરહાટ, ડાયમંડ હાર્બર, દમ દમ, જયનગર, જાદવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, મથુરાપુર
ચંડીગઢચંડીગઢ
હિમાચલ પ્રદેશમંડી, શિમલા, કાંગડા, હમીરપુર
ઓડિશાબાલાસોર, ભદ્રક, જાજપુર, જગતસિંહપુર, કેન્દ્રપરા, મયુરભંજ
ઝારખંડ દુમકા, ગોડ્ડા, રાજમહેલ

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં દિગ્ગજ નેતાઓ વચ્ચે જબરદસ્ત રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ચાલો આ ઉમેદવારો પર એક નજર કરીએ

લોકસભા બેઠકઉમેદવાર પક્ષ
વારાણસી નરેન્દ્ર મોદી ભાજપ
વારાણસી અજય રાય કોંગ્રેસ
પટનારવિશંકર પ્રસાદ ભાજપ
બારામુલ્લાઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ
બારામુલ્લાસજ્જાદ ગની જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ
જાદવપુર સયોની ઘોષ TMC
ખડૂર સાહિબઅમૃતપાલ સિંહઅપક્ષ
મંડીકંગના રનૌત ભાજપ
મંડીવિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ
ગોરખપુર રવિ કિશન ભાજપ
ઉડુપી ચિકમગલુરજયપ્રકાશ હેગડે કોંગ્રેસ
ડાયમંડ હાર્બરઅભિષેક બેનર્જી TMC

Last Updated : Jun 1, 2024, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.