ETV Bharat / entertainment

જીગ્નેશ કવિરાજનું નવું ગુજરાતી ગીત 'તારા જેવુ નથી કોઈ મળવાનું' રિલીઝ, ચાહકોએ આપ્યો રસપ્રદ પ્રતિભાવ - Jignesh Kaviraj

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 5:55 PM IST

પોતાના મધુર અવાજથી લોકોના દિલમાં જગા બનાવનાર જીગ્નેશ કવિરાજ દ્વારા નવું ગુજરાતી ગીત 'તારા જેવુ નથી કોઈ મળવાનું' રિલીઝ કરવામાં આવ્યું છે.

Etv BharatJignesh Kaviraj
Etv BharatJignesh Kaviraj

હૈદરાબાદ: ગુજરાતના પ્રખ્યાત સિંગર જીગ્નેશ કવિરાજનું નવું ગુજરાતી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે, 'તારા જેવુ નથી કોઈ મળવાનું' આ ગીતને શ્રોતાઓ દ્વારા ખુબ જ પસંદ આવી રહ્યું છે અને ખૂબ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીતને લઈને જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ ગીત કોણે લખ્યું છે: આ ગીતમાં જિગ્નેશ કવિરાજ અને સુધા ત્રિપાઠીએ અભિનય કર્યો છે. આ ગીતને લખ્યું છે રાજન રાયકા અને ધવલ મોટાને અને સંગીત આપ્યું છે જીતુ પ્રજાપતીએ જ્યારે આ ગીતના કોરીયોગ્રાફર છે પિનાકીન રાઠોડ. આ ગીતને લોકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીત 2 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

જીગ્નેશ કવિરાજ વિશે જાણો: જીગ્નેશ કવિરાજ એક સફળ કલાકાર છે. જીગ્નેશ કવિરાજનું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે, સાથે સાથે ઘણા આલ્બમ ગીતો પણ ગાયા છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલીયન ફોલોવર્સ છે. જીગ્નેશ કવિરાજને જીગ્નેશ બારોટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચાહકોની જોરદાર પ્રતિક્રિયા: જીગ્નેશ કવિરાજના આ ગીત 10 હજારથી વધારે લાઈક મળી છે. લોકો દ્વારા કોમેન્ટ બોક્સમાં વખાણ કરવામાં આવી રહ્યા છે. અક યુઝર્સે લખ્યું છે કે, સુપર સોંગ જિગ્નેશ ભાઈ ફૂલ સપોર્ટ જિગ્નેશ ભાઈ ️ આ સોંગ ની કયાર ની રાહ જોતા હતા. જીગ્નેશ કવિરાજે અનેક ગુજરાતી ગીતો આપ્યા છે. જિગ્નેશ બારોટે પોતાના મધુર અવાજથી ચાહકોના દિલમાં આગ લગાવી છે.

'પુષ્પા 2: ધ રૂલ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, અલ્લુ અર્જુન ડેશિંગ અવતારમાં જોવા મળ્યો - PUSHPA 2 THE RULE TEASER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.