ETV Bharat / business

રેપોરેટ પર નિર્ણય પહેલાં રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 231 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 24,248ને પાર - stock Market 2024 live - STOCK MARKET 2024 LIVE

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 231 પોઈન્ટના ઘટાડા સાથે 79,236.07ની સપાટી0 પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 24,248.55ની સપાટી પર ખુલ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો...stock Market update

શેર બજાર
શેર બજાર (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 9:29 AM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 231 પોઈન્ટના ઘટાડા સાથે 79,236.07ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 24,248.55ની સપાટી પર ખુલ્યો.

ગુરૂવારની બજાર

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે, બુધવારે 7 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.27 ટકાના વધારા સાથે 24,297.50ની સપાટી પર બંધ થયો હતો.

ટ્રેડિંગ શેસન દરમિયાન ઓેએનજીસી, કોઈલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈસ, અદાણી પોર્ટ્સ અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બ્રિટાનીયા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઈટન ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.