ETV Bharat / bharat

CM અરવિંદ કેજરીવાલનો દિલ્હીવાસીઓને સંદેશ - 'હું જલ્દી બહાર આવીશ' - Cm Kejriwal Message To Delhi People - CM KEJRIWAL MESSAGE TO DELHI PEOPLE

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દારૂ નીતિ કૌભાંડ કેસમાં ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટી સતત આ કાર્યવાહીને ખોટી ગણાવી રહી છે. સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે મીડિયાની સામે સીએમ કેજરીવાલનો સંદેશ વાંચી સંભળાવ્યો.

CM અરવિંદ કેજરીવાલનો દિલ્હીવાસીઓને સંદેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 1:07 PM IST

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દારૂ નીતિ કૌભાંડ કેસમાં ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટી સતત આ કાર્યવાહીને ખોટી ગણાવી રહી છે.

CM કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે તેમનો સંદેશ વાંચી સંભળાવ્યો, જેમાં સીએમ કેજરીવાલે કહ્યું છે :

'જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત કરી

હું જલ્દી બહાર આવીશ

હું ટૂંક સમયમાં આપેલા તમામ વચનો પૂરા કરીશ

સમાજ સેવાનું કાર્ય બંધ ન થવું જોઈએ'

આ પછી સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ મનોબળ મજબૂત છે. કેજરીવાલ ટૂંક સમયમાં દેશને આપેલા દરેક વચનને પૂર્ણ કરશે. લોકોની પ્રાર્થના અરવિંદ કેજરીવાલ સાથે છે.

  1. વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત - Ranjan Bhatt Not Contest Elections
  2. મહુઆ મોઇત્રા સંબંધિત અનેક સ્થળો પર CBI દરોડા, કેશ ફોર ક્વેરી કેસમાં કાર્યવાહી - CBI raids Mahua Moitra

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.