ETV Bharat / bharat

petrol diesel price cut: પેટ્રોલ-ડિઝલમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો ઘટાડો, લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની જનતાને ભેટ

કેન્દ્રની મોદી સરકાર દ્વારા અનેક રાજ્યોમાં અને દેશના અનેક શહેરોમાં વિકાસકાર્યોની ભેટની વણઝાર ચાલી રહી છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિલિટરે 2 રૂપિયા ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.

petrol diesel price cut
petrol diesel price cut
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 9:43 PM IST

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રની મોદી સરકાર જનતાને આકર્ષવાની એક પણ તક ન ગુમાવતી હોય તેમ એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે, રાજ્ય અને દેશના અનેક શહેરોમાં વિકાસકાર્યોની ભેટની વણઝાર ચાલી રહી છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિલિટરે 2 રૂપિયા ઘટાડાની જાહેરાત કરી છે.

લોકસભા ચૂંટણી પહેલા સરકારે સામાન્ય માણસને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. આનાથી મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માણસને મોટી રાહત મળશે. હરિયાણા અને ચંદીગઢના લોકોને પણ આ કપાતનો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.