ETV Bharat / bharat

PM મોદીએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડી, કહ્યું મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ચિંતિત - Attack on Donald Trump

અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં થયેલા જીવલેણ હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા કરી છે અને આ ઘટનાને વખોડી છે. પીએમ મોદીએ આ હુમલાની ઘટનાની નિંદા કરતા પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહેલી તકે સ્વસ્થ થવાની કામના કરી છે.

PM મોદીએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડી
PM મોદીએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડી (Etv Bharat (AP))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 9:11 AM IST

નવી દિલ્હી: અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં હુમલો થયો હતો, જેમાં ટ્રમ્પને ઈજા પહોંચી છે. આ ઘટનાએ ન માત્ર અમેરિકા પરંતુ દુનિયાભરમાં ચકચાર જગાવ્યો છે. અમેરિકાની દિગ્ગજ રાજકીય સામાજીક હસ્તીઓએ આ ઘટનાને વખોડી છે અને તેની નિંદ કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પ પર થયેલી હુમલાની ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ છે અને આ ઘટનાને વખોડી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે., "મારા મિત્ર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને હું ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું..."

  1. માંડ માંડ બચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલીમાં ગોળીબારથી ચકચાર - former us president donald trump

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.