ETV Bharat / bharat

સફાઈ કરતી વખતે ભત્રીજાની પિસ્તોલમાંથી છૂટી ગોળી, ફોઈનું મોત, યુવકની હાલત ગંભીર - NEPHEW SHOT AUNT IN JHANSI - NEPHEW SHOT AUNT IN JHANSI

ઝાંસીમાં પિસ્તોલ સાફ કરતી વખતે એક યુવકથી અચાનક પિસ્તોલમાંથી ગોળી નીકળી હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. પરંતુ પોલીસને ઘટના મુંજવણભરી લાગી રહી છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે., NEPHEW SHOT AUNT IN JHANSI

યુવકને પિસ્તોલ રાખવાનો શોખ મોંઘો પડ્યો
યુવકને પિસ્તોલ રાખવાનો શોખ મોંઘો પડ્યો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 10:08 AM IST

ઝાંસીઃ ઝાંસી જિલ્લાના એક યુવકને પિસ્તોલ રાખવાનો શોખ ભારે પડી ગયો છે. પિસ્તોલ સાફ કરતી વખતે અચાનક પિસ્તોલમાંથી ગોળી નીકળી ગઈ હતી. જેના કારણે નજીકમાં ઉભેલા યુવકની ફોઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત યુવકને પણ ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે હાથ ધરી તપાસ (Etv Bharat)

ઝાંસી પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હંસારીમાં રહેતા આઝાદ યાદવની પત્ની રાજેશ્વરી ઘરે હાજર હતી. તેનો ભત્રીજો સંજીવ પુત્ર લલ્લુ અવારનવાર પોતાની પાસે ગેરકાયદેસર પિસ્તોલ રાખતો હતો. ગુરુવારે સાંજે સંજીવ લોડેડ પિસ્તોલ સાફ કરી રહ્યો હતો. ત્યારે અચાનક પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી અને ગોળી નજીકમાં ઉભેલા તેમના ફોઈને વાગી ગઈ હતી જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

  1. અંજારમાં છરીની અણીએ 40 લાખની લૂંટ કરી, CCTVમાં કેદ થઈ લૂંટની LIVE ઘટના - Robbers looted 40 lakhs in Anjar
  2. 1 કિલોથી વુધના ગાંજાના જથ્થા સાથે એક્ટિવા સવાર બે મહિલા ઝડપાઈ, રાજકોટ રૂરલ S.O.G.ની વાહન ચેકિંગ કામગીરી - Two women arrested with quantity of ganja

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.