ETV Bharat / bharat

જાણો કેવી રીતે ભરવું UPSC માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ - UPSC online registration form - UPSC ONLINE REGISTRATION FORM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન માટેની પરીક્ષા આપવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એક સાથે ઘણા એવા વિષયો વાંચવા પડે છે. પરંતુ શ તમને આ પરીક્ષા આપવા માટે ભારત એવા ફોર્મ વિશે વાંચ્યું છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ભરવામાં આવે છે UPSC ફોર્મ. UPSC online registration form

જાણો કેવી રીતે ભરવું  UPSC માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ
જાણો કેવી રીતે ભરવું UPSC માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 2:09 PM IST

હૈદરાબાદ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેને આપણે ટૂંકમાં UPSC કહી છીએ. આ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ UPSCની સત્તાવાર સાઇટ પર જઈને નોંધણી કરાવવાની હોય છે. ઉપરાંત સૌ પ્રથમ OTR કરવામાં આવે છે. એટેલે કે UPSCની સાઇટ પર એક વખત રજીસ્ટ્રશન કરવું. આ નોંધણી કર્યા બાદ જ કોઈ પણ ઉમેદવાર પબ્લિક સર્વિસની પરીક્ષાઓ માટે નોંધણી કરી શકે છે.

OTR એટલે કે એક વખતની નોંધણીના ફાયદા:

  1. અરજદારે માત્ર એક જ વાર અંગત વિગતો ભરવાની રહેશે.
  2. જો જરૂરી હોય તો અરજદારે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  3. OTR માહિતી ગમે ત્યારે ગમે ત્યાં ડિજિટલી ઉપલબ્ધ હોય છે.
  4. કોઈપણ કમિશન સૂચના હેઠળ અરજી કરતી વખતે OTR માહિતી આપમેળે ભરવામાં આવે છે.

તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે કરવી આ નોંધણી.

ઉમેદવારે upscની પરીક્ષાઓ આપવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. સૌ પ્રથમ UPSCની સત્તાવાર સાઇટ પર જવું.

UPSCની સત્તાવાર સાઇટ પર જવું
UPSCની સત્તાવાર સાઇટ પર જવું (Etv Bharat Gujarat)

ત્યારબાદ નીચે દર્શાવેલ "એપ્લાઈ ઓનલાઈન" પર ક્લિક કરવું.

"એપ્લાઈ ઓનલાઈન" પર ક્લિક કરવું. (Etv Bharat Gujarat)

આ બાદ જો તમે પહેલી વાર ઉમેદવારી નોંધવાના હશે તો "વન ટાઈમ રજીસ્ટ્રેશન ફોર એક્સામીનેશન" પર ક્લિક કરો.

વન ટાઈમ રજીસ્ટ્રેશન ફોર એક્સામીનેશન પર ક્લિક કરો.
વન ટાઈમ રજીસ્ટ્રેશન ફોર એક્સામીનેશન પર ક્લિક કરો. (Etv Bharat Gujarat)

એક નવું પેજ ખુલશે જેમાં દર્શાવેલ સ્ટેપ્સ પ્રમાણે ન્યુ રજીસ્ટ્રશન પર ક્લિક કરવું જેથી સંપૂર્ણ ફોર્મ ખુલશે.

ન્યુ રજીસ્ટ્રશન પર ક્લિક કરવું જેથી સંપૂર્ણ ફોર્મ ખુલશે
ન્યુ રજીસ્ટ્રશન પર ક્લિક કરવું જેથી સંપૂર્ણ ફોર્મ ખુલશે (Etv Bharat Gujarat)

ઉમેદવારે UPSCની પરીક્ષાઓ આપવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. આ ઓનલાઇન અરજી માટે ઉમેદવારે સૌથી પહેલા ન્યુ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને OTR(વન ટાઈમ રજીસ્ટ્રેશન) પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ ઉમેદવારે પહેલી વાર રજીસ્ટરેશન કરવા માટે ઉપર દર્શાવેલ પેજ પર દર્શાવવામાં આવતી તમામ વિગતો ભરવાની રહેશે.

પહેલી વાર રજીસ્ટરેશન કરવા માટે ઉપર દર્શાવેલ પેજ પર દર્શાવવામાં આવતી તમામ વિગતો ભરવાની રહેશે
પહેલી વાર રજીસ્ટરેશન કરવા માટે ઉપર દર્શાવેલ પેજ પર દર્શાવવામાં આવતી તમામ વિગતો ભરવાની રહેશે (Etv Bharat Gujarat)

અરજદારે સબમિટ કરવાની વિગતો નીચે મુજબ છે.

  1. નામ અને નામ ચકાસો
  2. પૂરું નામ, જો કોઈ હોય તો
  3. લિંગ અને લિંગ ચકાસો
  4. જન્મ તારીખ અને જન્મ તારીખ ચકાસો
  5. પિતાનું નામ અને ચકાસો અને પિતાનું નામ
  6. માતાનું નામ અને ચકાસો અને માતાનું નામ
  7. લઘુમતી સ્થિતિ
  8. માન્ય મોબાઈલ નંબર (લોગિન આઈડી તરીકે ઉપયોગમાં લેવા માટે)
  9. વૈકલ્પિક મોબાઈલ નંબર, જો કોઈ હોય તો
  10. માન્ય ઈમેલ આઈડી (લોગિન આઈડી તરીકે ઉપયોગમાં લેવા માટે)
  11. વૈકલ્પિક ઈમેલ આઈડી, જો કોઈ હોય તો
  12. બોર્ડ પરીક્ષા રોલ નંબર (ધોરણ X)
  13. સુરક્ષા માટેના પ્રશ્નો

નોંધણી ફોર્મ ભરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ:

  1. નોંધ 1. ફોર્મ ભરતી વખતે મેટ્રિક/માધ્યમિક પરીક્ષાના પ્રમાણપત્રમાં નોંધાયેલ નામ જ લખવું.
  2. નોંધ 2. કૃપા કરીને શ્રી અથવા સુશ્રી જેવા કોઈપણ ઉપસર્ગનો ઉપયોગ કરવો નહીં. વગેરે સિવાય કે તેમાં માત્ર 3 અક્ષરો હોય કારણ કે નામ દાખલ કરવા માટે 4 અક્ષરો ફરજિયાત છે.

પ્રથમ વખતની નોંધણી એટલે કે OTR પછી, ઉમેદવારે પહેલાથી નોંધાયેલ OTR એપ્લિકેશનને ચકાસવા માટે લોગિન (ઈમેલ આઈડી/મોબાઈલ નંબર/ઓટીઆર આઈડી દ્વારા) કરવાનું રહેશે.

OTR એપ્લિકેશનમાં જઈ ચકાસણી કર્યા બાદ નવી સૂચના ટેબ પર જાઓ. ત્યાં ઉમેદવારને તમામ પ્રકારની જે તે પરીક્ષા ઉપલબ્ધ હોય તે દેખાશે. ત્યારબાદ ઉમેદવાર પોતાને ઇચ્છિત પરીક્ષા માટે અરજી કરી શકે છે. તેમ આગળ જરૂરી કાગળો તેમજ ફી ભરીને ઓપરિક્ષા માટે બેસી શાકે છે.

ઉમેદવારો URL https://www.upsc.gov પર જઈને સક્રિય પરીક્ષા સૂચના (અંગ્રેજી અને હિન્દીમાં) ચકાસી શકે છે.

  1. તો ક્યારે યોજાશે યુપીએસસી પરીક્ષા, જાણો - upsc Annual Calendar
  2. શું તમે UPSC પરીક્ષા આપવા માંગો છો? તો આટલું જાણી લો - UPSC examination details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.