ETV Bharat / bharat

સુકમામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા, મેલી વિદ્યાની આશંકા, 5 આરોપીઓની ધરપકડ - Mass Murder In Sukma

સુકમામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સુકમા એસપી કિરણ ચવ્હાણે ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. Mass Murder In Sukma

સુકમામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા
સુકમામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 5:44 PM IST

સુકમા: બસ્તરના સુકમામાં એક સાથે 5 લોકોની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટના સુકમાના કોન્ટામાં બની છે. પોલીસના જણાવ્યા અનુસાર જાદુ ટોણાની શંકામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 મહિલાઓ અને 2 પુરુષો શામેલ છે. હત્યા થયા પછી સમગ્ર ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો હતોય પોલીસે 5 આરોપિયોની ધરપકડ કરી છે.

રવિવાર સવારે બની હતી ઘટના: સમગ્ર ઘટના રવિવારની સવારે બની હતી. સુકમાના કોંટામાં આવેલ એતકલ ગામમાં 5 લોકોની હત્યા થઇ હતી. જાદુ ટોણાની શંકામાં લાઠી દંડાઓથી માર મારીને એક જ પરિવારના 5 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

"રવિવારની સવારે જાદુ ટોણાની શંકામાં 5 ગ્રામીણોને લાઠી દંડાથી માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સુકમાના એતકલ ગામની છે. જાણકારી મળ્યા પછી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહોને પોતાના કબ્જામાં લીધા હતા. અત્યારે તમામ મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ હત્યા કાંડમાં શામેલ 5 આરોપીઓની ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી છે." કિરણ ચવ્હાણ, એસપી, સુકમા

સુકમાથી બસ્તર સુધી પોલીસ એક્શનમાંઃ આ હત્યા કેસ બાદ પોલીસ વિભાગ સુકમાથી બસ્તર સુધી એક્શનમાં આવી ગયું છે. કોન્ટા પોલીસ ઉપરાંત સુકમા એસપી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ પણ સ્થાનિક પોલીસ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે. પોલીસ પ્રશાસન તૈયાર છે.

આ પણ જાણો:

  1. મેરઠમાં 3 માળનું મકાન ધરાશાયી; એક જ પરિવારના 10 લોકોના મોત, 5 હોસ્પિટલમાં દાખલ - BUILDING COLLAPSED MEERUT
  2. Engineers Day 2024: શું છે ઈતિહાસ, શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે?, પીએમ મોદીએ પણ એન્જિનિયર દિવસની શુભેચ્છા પાઠવી - Engineers Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.