ETV Bharat / bharat

આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર, PM મોદી સહિત નવનિર્વાચીત સાંસદો લીધા શપથ - first session of 18th lok sabha

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 9:59 AM IST

Updated : Jun 24, 2024, 1:42 PM IST

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે શરૂ થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંસદના નવા ચૂંટાયેલા સભ્યો સૌપ્રથમ સભ્યપદના શપથ લીધા હતાં. સૌ પ્રથમ પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબે 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા, ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સદસ્ય તરીકે શપથ લીધા હતાં. આ પહેલાં પીએમ મોદીએ સંસદ પરિસરમાં સાંસદોને સંબોધન કર્યુ હતું.

LIVE FEED

12:37 PM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

12:24 PM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

12:21 PM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

12:09 PM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

11:53 AM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

11:38 AM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

11:33 AM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.

11:31 AM, 24 Jun 2024 (IST)

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.

11:26 AM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.

11:24 AM, 24 Jun 2024 (IST)

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા

11:22 AM, 24 Jun 2024 (IST)

ભાજપ નેતા ફગ્ગનસિંહ કુલસ્તેે 18મી લોકસભાના સદસ્ય તરીકે શપથ લીધી

11:21 AM, 24 Jun 2024 (IST)

ભાજપના નેતા રાધા મોહન સિંહે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી

11:20 AM, 24 Jun 2024 (IST)

વડાપ્રધાન મોદીએ 18મી લોકસભાના સદસ્ય તરીકે શપથ લીધી

18મી લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ 18મી લોકસભાના સદસ્ય તરીકે શપથ લીધી હતી

11:17 AM, 24 Jun 2024 (IST)

સંસદ ભવનમાં નિવનિયુક્ત સાસંદોનો શપથ ગ્રહણ સમારોહ

સંસદ ભવનમાં નિવનિયુક્ત સાસંદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, સૌ પ્રથમ વડાપ્રધાન મોદીએ શપથ ગ્રહણ કર્યા હતાં

10:34 AM, 24 Jun 2024 (IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું

10:27 AM, 24 Jun 2024 (IST)

ભર્તૃહરિ મહતાબે 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા

ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબે 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા

9:57 AM, 24 Jun 2024 (IST)

સંસદ ભવનમાં સાંસદોનું આગમન, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે જડબેસલાક બંદોબસ્ત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભર્તુહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ મહતાબ લોકસભાના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવા માટે કહેશે. 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના છે. 18મી લોકસભાનું આ પહેલું સત્ર છે, જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ 293 સીટો મેળવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધને કોંગ્રેસ સાથે 234 બેઠકો જીતી હતી.

Last Updated : Jun 24, 2024, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.