ETV Bharat / bharat

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યુ 2024-25નું સામાન્ય બજેટ, 3 ટકાના વ્યાજે મળશે એજ્યુકેશન લોન - budget 2024 - BUDGET 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મંગળવારે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મંગળવારે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે (Etv Bharat Graphic team)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 6:55 AM IST

Updated : Jul 23, 2024, 12:57 PM IST

નવી દિલ્હી: બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) રજૂ કરશે. નાણાપ્રધાન તરીકે આ તેમનું સાતમું બજેટ છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પગારદાર વર્ગને ટેક્સ સ્લેબમાં મોટી રાહતની અપેક્ષા છે. વેપારી વર્ગને પણ મોટી જાહેરાતની અપેક્ષા છે. ખેડૂતોથી લઈને કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ અને નાના રોકાણકારો બજેટમાં કેટલીક વિશેષ જાહેરાતોની રાહ જોઈ રહ્યા છે.

LIVE FEED

11:11 AM, 23 Jul 2024 (IST)

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યુ 2024-25નું સામાન્ય બજેટ, કહ્યું 'વિકસીત ભારત માટેનો રોડમેપ તૈયાર'

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યુ 2024-25નું સામાન્ય બજેટ, કહ્યું વિકસીત ભારત માટેનો રોડમેપ તૈયાર છે અને ભારતની અર્થવ્યવસ્થા દુનિયમાં ચમકી રહી
છે.

10:45 AM, 23 Jul 2024 (IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્આ

નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારનું બજેટ રજૂ કરી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ પણ સંસદભવન પહોંચ્યા હતાં.

10:26 AM, 23 Jul 2024 (IST)

કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સંસદ ભવન પહોંચ્યા

આજે સતત સાતમી વખત નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારનું બજેટ રજૂ કરી રહ્યાં છે, ત્યારે આ બજેટ સત્રમાં ભાગ લેવા માટે સવારે 10 વાગ્યાની આસપાસ કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સંસદ ભવન પહોંચ્યા હતાં.

9:34 AM, 23 Jul 2024 (IST)

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

નવી દિલ્હી: આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં સતત સાતમી વખત બજટે રજૂ કરનાર છે. ત્યારે સવારે નાણા મંત્રાલય થઈને તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી.

8:53 AM, 23 Jul 2024 (IST)

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા છે, આજે તેઓ સંસદમાં સતત સાતમી વખત બજટે રજૂ કરનાર છે.

8:36 AM, 23 Jul 2024 (IST)

નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના નિવાસ સ્થાનેથી નાણા મંત્રાલય જવા માટે નીકળ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના નિવાસ સ્થાનેથી નાણા મંત્રાલય જવા માટે નીકળ્યા, આજે સંસદમાં રજૂ કરશે બજેટ

8:17 AM, 23 Jul 2024 (IST)

બજેટ રાષ્ટ્રીય હિતમાં આવે છે અને આ બજેટ આવશે: નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી

નવી દિલ્હી: આજે રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2024 પર નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, "વડાપ્રધાન મોદીનો મંત્ર છે - સબકા સાથ સબકા વિકાસ... તમે જોયું હશે કે બજેટ રાષ્ટ્રીય હિતમાં આવે છે અને આ બજેટ આવશે. એ જ રીતે... "

8:01 AM, 23 Jul 2024 (IST)

બજેટમાં મોંઘવારી ઘટવી જોઈએ: યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય

વારાણસી: આજે રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2024 પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કહ્યું, "બજેટમાં મોંઘવારી ઘટાડવી જોઈએ. દવાઓના ભાવમાં વધારો થયો છે. જીવનરક્ષક દવાઓ અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થવો જોઈએ. આ બજેટ ફુગાવાને નિયંત્રિત કરે અને રોજગારની તકો વિકસાવે"

6:52 AM, 23 Jul 2024 (IST)

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ કરશે બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મંગળવારે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. મંગળવારે નાણામંત્રી સવારે 8.40 વાગ્યે તેમના ઘરેથી નીકળીને નાણા મંત્રાલય પહોંચશે. સવારે 9 વાગે નાણામંત્રીનું બજેટ મેકિંગ મિનિસ્ટ્રીની ટીમ સાથે ફોટો સેશન થશે. આ પછી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી લેવા રાષ્ટ્રપતિ ભવન જશે. સવારે 10 વાગ્યે નાણામંત્રી અને નાણા રાજ્ય મંત્રી બજેટ સાથે સંસદમાં પ્રવેશ કરશે. અહીં બીજું ફોટો સેશન થશે. આ પછી નાણામંત્રી સીતારમણ સવારે 11 વાગ્યે ગૃહમાં બજેટ રજૂ કરશે. ત્યારબાદ તેમનું ભાષણ થશે.

Last Updated : Jul 23, 2024, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.