ગુજરાત

gujarat

ટાસ્ક ફોર્સે NIP પર અંતિમ રિપોર્ટ નાણાંપ્રધાનને સોંપ્યો

By

Published : Apr 29, 2020, 8:09 PM IST

ટાસ્ક ફોર્સે નાણાકીય વર્ષ 2019-25 દરમિયાન ભારતને 5 ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર બનાવવા માટે કુલ 111 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટનો અંદાજ મૂક્યો છે.

NIP
NIP

નવી દિલ્હી: નેશનલ ઇન્ફ્રાસ્ટકચર પાઇપલાઇન (NIP) માટે રચાયેલી ટાસ્ક ફોર્સે નાણાકીય વર્ષ 2019-25 માટેનો અંતિમ અહેવાલ બુધવારે નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આપ્યો હતો.

રિપોર્ટમાં કેન્દ્ર અને ભારતના રાજ્યો દ્વારા અમલીકરણ માટે મોટા માળખાકીય ક્ષેત્ર સાથે સંબંધિત સામાન્ય અને ક્ષેત્રના સુધારા માટેની ભલામણો શામેલ છે.

ટાસ્ક ફોર્સે નાણાકીય વર્ષ 2019-25 દરમિયાન ભારતને 5 ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર બનાવવા માટે કુલ 111 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટનો અંદાજ મૂક્યો છે.

નાણાંમંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું છે કે, એનઆઈપી ગુણવત્તા અને પર્યાપ્ત માળખાગત સુવિધા આર્થિક વિકાસમાં મદદરૂપ થશે.

ABOUT THE AUTHOR

...view details