ગુજરાત

gujarat

જનાદેશ 2024 : બારડોલી લોકસભા બેઠક પ્રભુ વસાવાની વિજયગાથા યથાવત, સતત ત્રીજીવાર સાંસદ ચૂંટાયા

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 5:01 PM IST

Updated : Jun 4, 2024, 6:27 PM IST

પ્રભુ વસાવાની વિજયગાથા યથાવત
પ્રભુ વસાવાની વિજયગાથા યથાવત (ETV Bharat)

બારડોલી લોકસભા બેઠક પર ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન થયું હતું. ભાજપના પ્રભુ વસાવાએ 7,63,950 મત મેળવી 2,30,253 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ 5,33,697 મત મેળવ્યા છે. સાથે જ 25,542 મત નોટામાં નોંધાયા છે.

Last Updated : Jun 4, 2024, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details