ETV Bharat / snippets

મોરબીમાં મેડીકલ કોલેજમાં ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે વાલી મંડળે આવેદનપત્ર આપ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 9:47 AM IST

મોરબીમાં મેડીકલ કોલેજમાં ફી વધારો પરત ખેંચવાની માંગ
મોરબીમાં મેડીકલ કોલેજમાં ફી વધારો પરત ખેંચવાની માંગ (Etv Bharat Gujarat)

મોરબી: GMERS મેડીકલ કોલેજમાં કરવામાં આવેલ ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે વાલી મંડળ મોરબી દ્વારા ધારાસભ્ય મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક પ્રવેશ વર્ષ ૨૦૨૪-૨૫ માટે GMERS હસ્તકની મેડીકલ કોલેજની સ્વનિર્ભર બેઠકોની શૈક્ષણિક વાર્ષિક ફીના ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમએઆરએસ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા જ પોઈન્ટનો તફાવત હોવા છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે. ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને આવેદન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.