ETV Bharat / snippets

રાજકોટ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ બદલાયા, PDU મેડિકલ કોલેજના ડો. કમલ ડોડીયાની નવા ઇન્ચાર્જ કુલપતિ પદે નિમણૂંક

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 6:27 AM IST

PDU મેડિકલ કોલેજના ડો. કમલ ડોડીયાની રાજકોટ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પદે નિમણૂંક
PDU મેડિકલ કોલેજના ડો. કમલ ડોડીયાની રાજકોટ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પદે નિમણૂંક (Etv Bharat Gujarat)

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિ બદલાવામાં આવ્યા છે. ડો.નિલાંબરીબેન દવેને તાત્કાલિક અસર થી હટાવવામાં આવ્યા છે, તેમના સ્થાને રાજકોટ PDU મેડિકલ કોલેજના ડો. કમલ ડોડીયાને નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ માટે હજુ રાહ જોવી પડશે કારણ કે રાજ્ય સરકારને મોકલવામાં આવેલ ત્રણ નામો રાજ્ય સરકારે રદ્દ કર્યા છે. શિક્ષણ વિભાગ દ્રારા સર્ચ કમિટીના અધ્યક્ષ પ્રો.સોમનાથ સચદેવને નવા નામો અને ફરી ઉમેદવારો અંગે જાહેરાત કરવા કરાવામાં કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ડો.કમલ ડોડિયા ઇન્ચાર્જ કુલપતિ રહશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.