ગુજરાત

gujarat

જનાદેશ 2024 : ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનો ગઢ અકબંધ, નિમુબેન બાંભણિયાએ જીત મેળવી

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 4:28 PM IST

Updated : Jun 4, 2024, 6:26 PM IST

નિમુબેન બાંભણિયાએ જીત મેળવી
નિમુબેન બાંભણિયાએ જીત મેળવી (ETV Bharat)

ભાવનગર લોકસભા બેઠક પર સતત નવમી વાર ભાજપ શાસનનું પુનરાવર્તન થયું છે. ભાવનગર લોકસભા બેઠક પર 53.92 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા 7,16,883 મત મેળવી 4,55,289 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ 2,61,594 મત મેળવ્યા છે. સાથે જ 18,765 મત નોટામાં નોંધાયા છે.

Last Updated : Jun 4, 2024, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details