નવી દિલ્હી:લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે RJD વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને જામીન આપ્યા છે. તેમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આગામી સુનાવણી 25 ઓક્ટોબર છે.