ગુજરાત

gujarat

અમન સેહરાવતે જીવંત રાખી મેડલની આશા, કુસ્તીની ક્વાર્ટર ફાઇનલમાં મારી એન્ટ્રી… - Paris Olympics 2024

By ETV Bharat Sports Team

Published : Aug 8, 2024, 3:44 PM IST

ભારતના સ્ટાર રેસલર અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુશ્તીમાં ભારત માટે મેડલની આશા જીવંત કરી છે. અમને પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તીની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વાંચો વધુ આગળ...

અમન સેહરાવત
અમન સેહરાવત ((ANI ફોટો))

પેરિસ (ફ્રાન્સ): ભારતના સ્ટાર કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં ભારતની મેડલની આશાઓ ફરી જીવંત કરી છે. અમાને પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તીની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

પાંચમી ક્રમાંકિત અમન સેહરાવતે યુરોપિયન ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ વિજેતા ઉત્તર મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવને પુરુષોની 57 કિગ્રા રાઉન્ડ ઓફ 16 મેચમાં 10-0થી હરાવ્યો હતો.

  1. ઓલિમ્પિક બન્યું પ્રેમનું મેદાન, લાખો લોકોની વચ્ચે બોયફ્રેન્ડને કર્યું પ્રપોઝ... - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details