શેરબજારમાં તેજી પરત ફરી ! સેન્સેક્સ 1098 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ની પાર ખુલ્યો - stock Market 2024 live - STOCK MARKET 2024 LIVE
ભારતીય શેરબજાર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 1098 પોઈન્ટના ઉછાળા સાથે 79,984.24ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 1.12 ટકાના વધારા સાથે 24,386.85ની સપાટી પર ખુલ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...stock Market updates
શેર બજાર (Getty Image)
Published : Aug 9, 2024, 9:32 AM IST
મુંબઈઃકારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 1098 પોઈન્ટના ઉછાળા સાથે 79,984.24ની પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 1.12 ટકાના વધારા સાથે 24,386.85ની સપાટી પર ખુલ્યો છે.