મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 73 પોઈન્ટના ઘટાડા સાથે 79,923.07ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના વધારા સાથે 24,329.45ની સપાટી પર ખુલ્યો હતો.
કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર સપાટ ખુલ્યું, સેન્સેક્સ 73 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,300ને પાર - stock market update
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે, સોમવારે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે.. BSE પર સેન્સેક્સ 73 પોઈન્ટના ઘટાડા સાથે 79,923.07ની સપાીટ પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના વધારા સાથે 24,329.45ની સાપાટી પર ખુલ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...stock market update
શેર બજાર (IANS Photo)
Published : Jul 8, 2024, 9:49 AM IST
બજાર ખુલતાની સાથે જ ટાટા મોટર્સ, એચયુએલ, ઓએનજીસી, સિપ્લા અને એચડીએફસી લાઈફ નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે ટાઈટન કંપની, આઈસીઆઈસીઆઈ બેંક, શ્રીરામ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.