મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 386 પોઈન્ટના ઘટાડા સાથે 76,823.09ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.57 ટકાના ઘટાડા સાથે 23,368.05ની સપાટી પર ખુલ્યો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય ઇન્ડેક્સ 24 જૂને નબળો ખૂલ્યો હતો અને નિફ્ટી 23,400ની નીચે ગબડ્યો હતો.
ભારે ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 386 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23,400ની નીચે - SHARE MARKET 2024
ભારતીય શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 386 પોઈન્ટના ઘટાડા સાથે 76,823.09ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.57 ટકાના ઘટાડા સાથે 23,368.05ની સપાટી પર ખુલ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો વિસ્તારથી... stock market opening 2024
શેર બજાર (પ્રતિકાત્મક તસ્વીર) (Etv Bharat)
Published : Jun 24, 2024, 9:33 AM IST
બજાર ખૂલતાંની સાથે સન ફાર્મા, ICICI બેન્ક, વિપ્રો, ITC અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, સિપ્લા, SBI, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.