ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM Mamata Banerjee injured: પશ્ચમિ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઈજાગ્રસ્ત, માથામાં થઈ ઈજા

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે ટીએમસીએ કહ્યું છે કે તેમના અધ્યક્ષને ગંભીર ઈજા થઈ છે.

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 8:56 PM IST

CM Mamata Banerjee injured
પશ્ચમિ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઈજાગ્રસ્ત

કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે ટીએમસીએ કહ્યું છે કે તેમના અધ્યક્ષને ગંભીર ઈજા થઈ છે.

ABOUT THE AUTHOR

...view details