લદ્દાખઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે કારગિલ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગિલના દ્રાસ પહોંચ્યા હતા. તેમણે આજે 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
યુદ્ધ સ્મારકની મુલાકાત લેતા પીએમ મોદી:25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે 'શ્રદ્ધાંજલિ સમારોહ'માં ભાગ લેતા તેમણે કારગિલ યુદ્ધ સ્મારક, દ્રાસ, લદ્દાખની મુલાકાત લીધી હતી.