ETV Bharat / bharat

କୋରୋନା ଭୟ: ଚୀନରୁ ଗୁଜୁରାଟ ଫେରିଲେ ଦୁଇ ମେଡିକାଲ ଛାତ୍ର

author img

By

Published : Jan 31, 2020, 11:46 AM IST

ଚୀନରୁ ଗୁଜୁରାଟ ଫେରିଲେ ଦୁଇ ମେଡିକାଲ ଛାତ୍ର । କୋରୋନା କବଳରୁ ବର୍ତ୍ତିଥିବାରୁ ଖୁସିରେ ଆତ୍ମହରା ହେଲେ ପରିବାର । ଅଧିକ ପଢନ୍ତୁ...

Two students return from China to Morbi
ଚୀନରୁ ଗୁଜୁରାଟ ଫେରିଲେ ଦୁଇ ମେଡିକାଲ ଛାତ୍ର

ଗାନ୍ଧିନଗର: ଚୀନରେ ଭୟଙ୍କର ହେଉଛି କୋରୋନା । କମିବା ପରିବର୍ତ୍ତେ ବଢିବାରେ ଲାଗିଛି ମୃତ୍ୟୁ ସଂଖ୍ୟା । ବର୍ତ୍ତମାନ ଚୀନ ସମେତ ଭାରତରେ ମଧ୍ୟ ଏହି ଭୂତାଣୁ ବ୍ୟାପିଲାଣି । ଚୀନରେ ରହୁଥିବା ଗୁଜୁରାଟର ମୋରବୀର 2 ମେଡିକାଲ ଛାତ୍ର ଏବେ ସେଠାରୁ ଫେରି ଆସିଛନ୍ତି ।

ଚୀନରୁ ଗୁଜୁରାଟ ଫେରିଲେ ଦୁଇ ମେଡିକାଲ ଛାତ୍ର

ଭାରତୀୟ ଦୂତାବାସ ସାହାଯ୍ୟରେ ଦୁଇ ଛାତ୍ର ଚୀନରୁ ଫେରିଛନ୍ତି । କୋରୋନା ଭାଇରସ ବ୍ୟାପିବା ପରେ ଅନ୍ୟ ଦେଶର ଲୋକେ ନିଜ ନିଜ ଦେଶକୁ ଫେରିଯାଉଛନ୍ତି । ଫେରିଥିବା ଦୁଇ ଛାତ୍ର ପାର୍ଥ ଦବେ ଏବଂ ମିଲନ ଡାଙ୍ଗର ଚୀନ ନାନଚାଙ୍ଗ ସହରରେ ଜିୟାନକ୍ସି ୟୁନିଭରସିଟି ଅଫ ଟ୍ରାଡିସନାଲ ଚାଇନିଜ ମେଡିସିନରେ ଡାକ୍ତରୀ ପଢୁଥିଲେ । ଦୁହେଁ ଘରେ ପହଞ୍ଚିବା ପରେ ପରିବାର ଲୋକ ଖୁସି ହୋଇଛନ୍ତି ।

Intro:gj_mrb_01_china_student_return_visual_pkg_gj10004
gj_mrb_01_china_student_return_bite_pkg_gj10004
gj_mrb_01_china_student_return_photo_pkg_gj10004
gj_mrb_01_china_student_return_script_pkg_gj10004

gj_mrb_01_china_student_return_pkg_gj10004
Body:મોરબીના બે વિધાર્થીઓ ચીનથી પરત ફરતા પરિવારજનો ભાવુક થયા
એન્કર          
         ચીનમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર સર્જાયો છે અને ઈમરજન્સી જેવી સ્થિતિમાં વિશ્વના તમામ દેશો પોતાના નાગરિકોને ચીનથી હેમખેમ પરત લાવી રહ્યા છે ત્યારે ભારતના પણ વિદ્યાર્થીઓને પરત લઇ આવવાની કવાયતમાં ચીનમાં મેડીકલ અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે
વીઓ ૦૧
મોરબીના રહેવાસી પાર્થ વ્યાસ અને મિલન ડાંગર એ બંને વિદ્યાર્થીઓ ચીનમાં રહીને મેડીકલ અભ્યાસ કરતા હતા ચીનના નાન્ચંગ શહેરમાં આવેલી જીઆનક્ષી યુનીવર્સીટી ઓફ ટ્રેડીશનલ ચાઇનીઝ મેડીસીનમાં અભ્યાસ કરતા હોય દરમિયાન તાજેતરમાં જે કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે અને સમગ્ર ચીનમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દુનિયાભરના દેશો પોતાના નાગરિકોને પરત લાવી રહ્યા છે. મોરબીના બંને વિદ્યાર્થીઓની સલામતી માટે તેને ભારત પરત લાવવા જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની વિનંતીને પગલે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ચીનના બેઇજીંગમાં ભારતીય એમ્બેસેડરને પત્ર લખીને બંને વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો કર્યા હતા અને ચીન ખાતેના ભારતીય દુતાવાસમાંથી બંને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને મદદ મળી હતી અને તેઓ હેમખેમ પરત આવી ગયા છે આજે અમદાવાદ એરપોર્ટ પર બંને વિદ્યાર્થીઓને રીસીવ કરતી વેળાએ પરિવાર ભાવુક થયો હતો
બાઈટ ૦૧ : પાર્થ દવે, વિધાથી
બાઈટ ૦૨ : મિલન ડાંગર, વિધાર્થી
વીઓ ૦૨
સુખદ બાબત એ રહી છે કે બંને વિદ્યાર્થીઓ ચીનથી પરત આવતા હોય જેથી એરપોર્ટ પર તેના મેડીકલ ચેકઅપ કરાયા હતા જેમાં કોરોના વાયરસની બંને વિદ્યાર્થીઓને કોઈ અસર થઇ નથી અને તેઓ હેમખેમ ઘરે પરત ફરતા પરિવારે સાંસદ અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે
બાઈટ ૦૩ : બીપીન દવે, પાર્થના પિતા
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.