Maharashtra Waterman: સુપરમેન-બેટમેન તો જોયા પણ મહારાષ્ટ્રમાં હાલ ચર્ચામાં છે 'વોટરમેન'
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર - અમરાવતીથી ચંદુર સુધીનો રસ્તો પોહરા અને ચિરોડીના જંગલોમાંથી પસાર થાય છે. છેલ્લા 26 વર્ષથી વિવેક ચરજન ઉનાળા દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થતા દરેક વ્યક્તિને પીવાના પાણીનું વિતરણ (Maharashtra distributing drinking water) કરે છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રથમ બે અઠવાડિયા સુધી તેઓ પ્રવાસીઓને પાણીનું વિતરણ કરી રહ્યા છે. તેઓ આસપાસના જંગલોમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીના પાત્રો પણ રાખે છે. તેમના કામને કારણે તેઓ હવે સ્થાનિક સ્તરે 'વોટરમેન' (Maharashtra Waterman) તરીકે ઓળખાય છે.
Last Updated : May 4, 2022, 5:11 PM IST