ટ્રેનના એન્જીન પર સવાર થયા અઢળક મુસાફરો - crowd of people aboard train engine
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશ તમે રેલવે સ્ટેશન અને બસોમાં ભીડ જોઈ હશે, પરંતુ શુક્રવારે (12 ઓગસ્ટ) બલિયાનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં ટ્રેનનું એન્જિન મુસાફરોથી ભરેલું જોવા મળે છે. એન્જિન પર સવાર લોકોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ ચાલતા એન્જિનનો નથી પરંતુ બલિયા રેલવે સ્ટેશનની બહાર ઉભેલા એન્જિનનો છે. અને તેની ઉપર મહાવીરીની ધ્વજા શોભાયાત્રા નિહાળવા લોકો એકઠા થયા હતા અને એન્જીનમાં ચડી ગયા હતા.