સાબરકાંઠાના વિજયનગર પાસે કાર અકસ્માત, 3નો ચમત્કારી બચાવ - કાર અકસ્માત,ટ્રાફિક જામ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ વિજયનગર તાલુકાના આડા ખોખરા પાસે તેજ ગતિએ આવતી કાર પલટી મારી હતી. જોકે અકસ્માત ભયંકર હોવા છતાં ત્રણ વ્યક્તિઓનો ચમત્કારીક બચાવ થયો હતો. રોડ ઉપર સર્જાયેલા અકસ્માતના પગલે ટૂંક સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.