શું છે આ એક્ઝિટ પોલ? એક્ઝિટ પોલ વિશે રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યાં છે? - લોકસભા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
દેશમાં લોકસભા ચૂંટણી જે સાત તબક્કાઓમાં વિભાજીત કરવામાં આવી હતી. તેના તમામ તબક્કાઓનું મતદાન પરિપૂર્ણ થઇ ગયું છે . ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં કોણ વિજયી બનશે અને કોની સરકાર રચાશે તે અંગે અલગ અલગ એક્ઝિટ પોલ દ્વારા સરકાર રચવાની આગાહી કરવામાં આવતી હોય છે. તો ચાલો જાણીએ શું છે? આ એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલ વિશે રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યાં છે?