અમરેલીમાં 8 સિંહોનો લટાર મારતો વીડિયો થયો વાયરલ - વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
અમરેલી: બૃહદ ગીર વિસ્તારમાં સિંહો વરસાદી માહોલમાં ડુંગરમાં જોવા મળ્યા હતાં અને માહોલને નિહાળવા માટે પોતાના બચ્ચાઓ સાથે લટાર મારતા ખાંભા વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. ખાંભાના ગીરના જંગલમાં વરસાદી માહોલ બનતા સિંહો ગેલમાં આવ્યા હતા. લગભગ 8 સિંહોનું ટોળું વરસાદી સીઝનમાં જંગલ બહાર આવ્યું હતું.