જામનગરના કાલાવડમાં NDRFનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જૂઓ વીડિયો... - જામનગર વરસાદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ 2020માં ચોમાસાની સિઝનમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાને પાણી-પાણી કરીને 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે આ વર્ષે ચોમાસાની સીઝન અંતિમ તબક્કામાં છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારમાં તોફાની બેટિંગ કરી છે. જેમાં જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના રેસ્ક્યૂ કરાયા છે, જ્યારે એરફોર્સ દ્વારા પણ 25 જેટલા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે.