પોરબંદરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, વિનામૂલ્યે ડુંગળી વહેંચી - કાર્યકર્તાઓ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 7, 2019, 2:45 PM IST

પોરબંદર: કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં કાર્યકર્તાઓએ લારીમાં ડુંગળી લઈને વિનામૂલ્યે લોકોને ડુંગળીનું વિતરણ કરી ભાજપ સરકાર પર મોંઘવારીના આક્ષેપો કર્યો હતા. આ તકે વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખે આગામી દિવસોમાં પણ વિનામૂલ્યે ડુંગળીનું વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.