અરવલ્લી: મોડાસામાં શિક્ષકે આત્મહત્યા કરી - suicide in Modasa
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લાના મોડાસા શહેરની અંકુર સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીનો ઝઘડો આત્મહત્યામાં પરિણામયો હતો. દંપતિ વચ્ચે ઘરકામ જેવી સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાબતે પતિને લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.