thumbnail

By

Published : Jan 12, 2020, 8:07 PM IST

ETV Bharat / Videos

સિંગિંગ સેન્સેશન ધ્વની ભાનુશાળી સાથે Etv ભારતની ખાસ વાતચીત

અમદાવાદ: બોલીવૂડની સિંગિંગ સેન્સેશન બની ચૂકેલી ધ્વનિ ભાનુશાળી હાલ પોતાના ગીતને લઈને ચર્ચામાં છે. તે પહેલી એવી ભારતીય મહિલા સિંગર બની ચૂકી છે. જેના ગીતો યૂ-ટ્યૂબ પર એક બિલિયન વ્યૂઝ પાર કરી ચૂકયા છે. ત્યારે આજે અમદાવાદમાં ધ્વની પોતાનું 'ના જા તું' સોન્ગને પ્રમોટ કરવા માટે આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.