શાહરૂખના સૌથી નાના આઠ વર્ષના પુત્ર અબરામ ખાને ટેરેસ પરથી હાથ હલાવીને ચાહકોનું કર્યું અભિવાદન - આર્યન ખાન
🎬 Watch Now: Feature Video
મુંબઈ: શાહરૂખના સૌથી નાના આઠ વર્ષના પુત્ર અબરામ ખાને (Abram Khan) ટેરેસ પરથી હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું છે. આર્યનને જામીન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છે. તેના ચાહકો પણ ઈન્ટરનેટ દ્વારા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આર્યનને મુંબઈ હાઈકોર્ટમાંથી જામીન મળવાના સમાચાર આવ્યા ત્યારથી આર્યન ખાન ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને લોકો વિવિધ કોમેન્ટ્સ અને પોસ્ટ કરી રહ્યા છે.