જામનગરમાં રાયોટિંગના ગુના હેઠળ ભાજપના કોર્પોરેટર સહિત 7ની ધરપકડ

By

Published : Feb 6, 2020, 3:02 PM IST

thumbnail

જામનગરઃ જામનગરમાં ભાજપના કોર્પોરેટર ઉમર ચમડિયાની પોલીસે હુમલા પ્રકરણમાં ધરપકડ કરી છે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા બેડીમાં રહેતા ભાજપના કોર્પોરેટર સમડિયાના ઘર પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેની પોલીસ ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેના આધારે સિટી B ડિવિઝન પોલીસે કોર્પોરેટર ઉંમર ચમડિયા સહિત સાત લોકોની રાયોટીંગના ગુનામાં ધરપકડ કરી છે. તેમજ પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.