નવાગામ ઘેડમાં સસ્તા અનાજની દુકાના સડેલું અનાજ, કોર્પોરેટર અનાજ સાથે પુરવઠા કચેરીએ પહોંચ્યા - રચના નંદાણીયા
🎬 Watch Now: Feature Video
જામનગર: વૉર્ડ નંબર 4માં સસ્તા અનાજની દુકાનમાં સડેલું અનાજ આપવામાં આવતા મહિલાઓ પુરવઠા અધિકારીની કચેરીએ પહોંચી છે. જો કે, પુરવઠા અધિકારી નિલાક્ષ મકવાણાએ પોઝિટિવ વલણ અપનાવી સડેલા અનાજને બદલી આપવાની ખાત્રી આપી છે.. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં અનેક વોર્ડમાં સડેલુ અનાજ આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી.