પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : જીત બાદ પ્રદ્યુમનસિંહ જાડેજાની ETV BHARAT સાથે વાતચીત - gujarat by poll 2020
🎬 Watch Now: Feature Video
કચ્છ : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ 30 હજારથી વધુ મતોની લીડથી જીત મેળવી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકોની જે આશાઓ છે, તેને પરિપૂર્ણ કરવા માટે થઈને જ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.