કચ્છના ગોધીયાર ગામમાં દિપડો ઘરમા ઘુસ્યો, વન વિભાગને જાણ કરાઈ - kutch latest news
🎬 Watch Now: Feature Video
કચ્છ : નખત્રાણા તાલુકાના મોટી ગોધીયાર ગામે સોમવારના વહેલી સવારના સોઢા હિરજી વૃધ્ધાજી ઘરમાં દિપડો ઘૂસી આવ્યો હતો. હતા. ગામમાં દિપડો ઘુસી આવવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. તેમજ ગામ લોકો દ્વારા દિપડાને ઘરમાં જ પૂરી અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ વનવિભાગે દિપડાને પકડવા કાયવાહી હાથ ધરી છે.