ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીની પોલીસે કરી અટકાયત, જુઓ વીડિયો... - અમરેલી સમાચાર
🎬 Watch Now: Feature Video
અમરેલી: કોરોના ટેસ્ટ લેબ મામલે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલ મામલે ધરણાં પર બેસતા જ અમરેલી સિટી પોલીસ દ્વારા નેતા વિપક્ષની અટકાયત કરવામાં આવી હતી. તેમજ રાજુલા અને સાવરકુંડલામા કોવિડ હોસ્પિટલની માગ સાથે નેતા વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતાં.