કોરોના વાઇરસ અંંગે જાગૃતિઃ મોરારી બાપુએ આપ્યો પ્રજા જોગ સંદેશ - corona awareness message
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને 22 માર્ચના રોજ વડાપ્રધાને જનતા કરફ્યૂની જાહેરાત કરી છે. આ અંગે આધુનિક યુગના સંત કહેવાતા ખ્યાતનામ કથાકાર મોરારી બાપુએ પ્રજાને સતર્ક રહેવા સૂચન કર્યું છે. તેમણે લોકોને તંત્રના આદેશોનું પાલન કરવા પણ અપીલ કરી હતી.